ખટાલિયા ભાષા બાઈબલા અનુવાદ નિષ્ણાતાહાં ટી’મ કયહી. ટી’મ મુખ્ય બોનનારાહા મદદ નેદહી, અન આય ભાષા ગુણવતા પરીક્ષણ ગામહામ બદ્ પ્રકારા માહાં પાહા કઅના આલ્હો. આય અનુવાદા કેન્દ્રબિંદુ સ્વભાવિક્તા, ચોક્સાયા અન સ્પષ્ટતા હારુ સય. આય અનુવાદાન ભાષા બોનતે પાળકહાન, વિશ્વાસીહાન અન સામાન્ય માંહાન સમર્પિત કજિહી. આમી પ્રાર્થના કજિહી કે માંહે આય પવિત્ર શાસ્ત્રઆ ઓડિયો ઉનાત્ન તિહાં જીવન ઈસુ ખ્રિસ્તા સ્વરૂપમી પરિવર્તન વય ઈહનો આમી ઈચ્છતાહા કે ખટાલિયા સમુદાયમી ખ્રિસ્તા ડીન (મંડળી) આ'પ પ્રભુ અન તારનાર અન ઈસુ ખ્રિસ્તા આગમના હારુ તયાર રય.
અહીંથી વસાવા ખટાલિયા ભાષામાં દેવનું વચન સાંભળી શકસો !
અહીંથી વસાવા ખટાલિયા ભાષામાં દેવનું વચન વાંચી શકસો !
To view this app offline, click here to open it in a new window. Then, bookmark it or add it to your home screen.
