દેવાં ક જાના સય        

  (ટેક)   આપ જાના સય, દેવાં ક જાના સય..

          આ’પ સે..ટ જાના સય, આપ સ્વર્ગ મી જાના સય,....  (2)

   1. શાંતિ મી રજા, ખુશી મી રજા,.... (2) 

          આ’પ સે..ટ જાના સય, આપ સ્વર્ગ મી જાના સય.., (ટેક)

   2. સ્તુતિ કતે રજા, સંગત મી રજા,..(2)

          આ’પ સે..ટ જાના સય, આપ સ્વર્ગ મી જાના સય.., (ટેક)

   3. આભાર માન્તે રજા, પ્રાર્થના કતે રજા..(2)

          આ’પ સે..ટ જાના સય, આપ સ્વર્ગ મી જાના સય.., (ટેક)

   4. પ્રેમ કતે રજા, જીવન જીવતે રજા.. (2)

          આ’પ સે..ટ જાના સય, આપ સ્વર્ગ મી જાના સય.., (ટેક)

   5. બાઇબલ વાંચતે રજા, આજ્ઞા પાળતે રજા..(2)

          આ’પ સે..ટ જાના સય, આપ સ્વર્ગ મી જાના સય.., (ટેક)

ઇસુ વગર જીવન બેકાર સય 

 

ઇસુ વગર જીવના બેકાર સય,ઓત માં જીવના આધાર સય,

  જીવના ઇસુવામ,મના લાભ સય..(2)

 

માં જીવન તૈયાર સય,ઓત માં જીવના આધાર સય 

      મય ઇસુવામ સઉ,માં હાંતિ ઇસુ સય..(2)

આત્મા વગર જીવના બેકાર સ્યા,ઓત માં જીવના આધાર સય

         

ક્રુસ ઉસકીત્ન મય સાન્નુંમાંડયા,

          આપ વરરાજા ઇસુ પ્રભુ સય..(2)

ક્રૂસ ઉસકીત સાન્ના મા કામ સય, છેલ્લ દિહામ સ્વર્ગમી આરામ સય

ઓ માનવી વિહરાતે નિહિ 

(ટેક)  ઓ માનવી વિહરાતે નિહિ તુમી આપ ઇસુ દેવાના વિહરાતે નિહિ..(2)

 

ઓ આપ બાયસા સય,આપહન બનાવનાર

ઓ આપ બાયસા સય, બદૉ પૂરો પાળનાર ..(2)

માનવી વિહરાતે નિહિ તુમી ભક્તિ કના વિહરાતે નિહિ

 

ઓ આપ પ્રભુ સય, શાંતિ આપનારા.. 

ઓ આપ પ્રભુ સય, આનંદ આપનારા....(2)  

માનવી વિહરાતે નિહિ તુમીઆભાર મન્ના વિહરાતે નિહિ

 

ઓ આપ બાયસા સય,આશરો દેનારા 

ઓ આપ બાયસા સય, હાંતિ સાન્નારા..(2)

માનવી વિહરાતે નિહિ તુમી પ્રાર્થના કના વિહરાતે નિહિ

 

ઓ આપ પ્રભુ સય, પાપ થી સોળાવનાર 

ઓ આપ પ્રભુ સય, પાપા માફી દેનારા..(2)

માનવી વિહરાતે નિહિ તુમી દેવા વચન વિહરાતે નિહિ

 

ઓ આપ મારગ સય, સત્ય જીવન ઇસુ 

ઓ આપ પ્રભુ સય, સ્વર્ગી જીવન આપનાર,..(2)

માનવી વિહરાતે નિહિ તુમી તારણહારાન વિહરાતે નિહિ

બાઇબલ નવો જીવન આપનારો 

 

 બાઇબલ નવો જીવન આપનારો.. (2)

 1. બાઈબલામ સુખ શાંતે લેખ લખ્યાહા,

    બાઇબલ નવો જીવન આપનારો.....(ગીતશાસ્ત્ર:29:11) 

 2. બાઈબલામ પાપા માફે લેખ લખ્યાહા,

    બાઇબલ નવો જીવન આપનારો.....(1 યોહાન 1:9) 

 3. ઇસુ ગુરુ માર્ગ સત્ય જીવન અસયરા, 

    બાઇબલ નવો જીવન આપનારો....(યોહાન 14:6) 

4. બાઈબલામ સ્વર્ગ રાજ્યા વાટ દેખાળહી,

   બાઇબલ નવો જીવન આપનારો...(યોહાન 3 :16) 

 5. ઇસુ ગુરુ જીવના ઉજ્જવળ અસયરા, 

    બાઇબલ નવો જીવન આપનારો....(યોહાન 9 :5) 

 6. બાઈબલામ સફળ વના લેખ લખ્યાહા,

    બાઇબલ નવો જીવન આપનારો....(ગીતશાસ્ત્ર:37:5)

ઇસુવા ભજન કયા 

 

ઇસુવા નામ ખુશે વાલો, ભજન કયા પાવસા આંય જીવન બેન દિહા સય 

 

આંય જીવન સય કદવા મુર્ત્યા, પાંઇ લાગય ત ઓગલિત જાઇ, 

ભજન કયા પાવસા આંય જીવન બેન દિહા સય.. ઇસુવા 

ગીતો.pdf

Your encouragement is valuable to us

Your stories help make websites like this possible.