વહેવાલ- Cultural wedding/Marriage
વહેવાલ એ આનંદા પ્રસંગ સય. જે બેન પરિવારાન જોડહય. બધાં રાજયાંમ કે વિસ્તરામ વહવાલે અલગ અલગ સંસ્કૃતિ અન રિવાજ પાલન મિલહય, આપ ગુજરાતામ વાત કજી તો નર્મદા જિલ્લા નાંદોદ તાલુકા ખટાલ્ય આદિવાસી સમાજા રિવાજ પાલજી તો તિહા અલગ જ પ્રકારા વહેવાલ કના સંસ્કૃતિ સય.
તિહા સમાજામ તીન દીહા વહેવાલા પ્રસંગ સય જિયામ પેલ્લ દીહ વહેવાલે માંડવા બાંધન ચાનું કતહે, અન હાજ સમયામ આભાર સ્તુતિ મિટિંગ બહતહે અન આય મિટિંગ પૂરી વયા પસી પીઠી ચોપડતહે. તાય બાદ જીયા વહેવાલ વય તિયા બદે હગે તિયા ન ગીતે ગવાડે ટોન નેતન આવતહે. અન બયે આખી રાત ગીતે ગાતહે અન ભાયડા ન હાનને પયરે ટોન ઉપ આખી રાત નાચતેહે. અન ગામાં વાલે જીયા વહેવાલ વય તિયાંન મમરે ન પતાસે ખાવાડે આવતહે. તિયા હાતી હાતી વહેવાલે મીઠાય રસોડામ એક આગલ બનાવના ચાનું કતહે.
બીજ દીહ ગામાં બદે જુવાનએ ટોલો વતન વહવાલે રસોડામ શાક પાજી અન કચુંબર કાપના હારુ ટોલો વત જાતહે, અન બોપરા હૂદીમ ખાન રાદિત દેતહે. અન બોપરા પસી ચાંદના વિધિ ચાનું કતહે, જિયામ ગામાં વાલે, હગે અન ઓખનારે ચાંદના કયે આવતહે અન મામા અન કાકા બેનું જીયા વહેવાલ વય તિયા હારુ ભેટ નેત આવહય. જીયાન વાસણ પ્રથા કતહે તિયામ જીયા વહેવાલ વય તિયાંન નચાવતે નચાવતે મામા મોહલો નિયે જાતહે. ઇયાંમ કાકા મામા જીય વહેવાલ વય તિયાંન પ્રેમ ભેટ આપહ્ય અન એક આગલ જે ખાના રાંદયો તે બધે માંહે હારી હારી ખાતહે. અન ખાતન જે બેન્ટ પાર્ટી હાદી વય તે વગાડીત ન હાનને પયરે,જુવનએ અન બદે ટોલો નાચતેહે. અન જીયા વહેવાલ વય તિયાન ખોપદીયાપ બહાડિત ન નચાવતેહે.
વહવાલે તીજ દીહ પયરે વય તહાં જાન આવ હાય અન પયરા વય તહાં વહાને પાડ કત્ન જાન નેત ન જાતહે. જાન આવહય તહા પયરી વાલે બેન્ટ પાર્ટી વગાડીતન પયરા હાદે જાતહે, અન પાસે નાચતે નાચતે માડવામ આવતહે, અન માંડવામ આવિતન પાળક સાહેબ વહેવાલ વિધિ કત્ન વહેવાલ પૂરી કહય. તિયા બાદ પયરેન જે મોહલાંમ સમાન મિલહય તે આપીત્ન પયરેન વિદાય આપતેહે.
ખેતીકામ- Farming work
ખેતી ભારત દેશા મુખ્ય વ્યવસાય સય, ખેતી બદેજ ગામામ પાલના મિલહય, ભારતામ આઝાદી પેલ્લરેખ બદે માંહે ખેતી કતે આlલ્હે અન આજ દીહ હૂદી જબરે માંહે ખેતે ઉ'પ પોતા જીવન ગુજારતે, ભારતામ આપું પાલજી તાંહા જાતજાતિ ભોગલીક પ્રદેશ પાલના મિલહય અન તિયા લિદી જાતજાતિ જમીન પાલના મિલહય,અન બદ વિસ્તારા જાતજાતિ વાતાવરણ સય તિયા લિદી ખેતેમ જાતજાતિ પદ્ધતિ પાલના મિલહય.
જિયામ આજ આ'પ નર્મદા જિલ્લા વિસ્તારા ગોઠ કના સય. નર્મદા વિસ્તરામ ડોગાવાલી અન પથરા વાલી જમીન સય, પન અમુક જા'ગ પાલના મિલહય તિયા લેદી આય વિસ્તરામ વરહાતા આધારિત બદે માંહે ખેતી કતહે, વરહાતા પેલ્લા ખેતી કના વાલે માંહે પોતા ખેતે સાફ કત્ન તિયાંન અલ કે ટ્રેક્ટરા થી ખેડતેહે, અન ખેડી તિયાંન પાહ મારીત્ન ઓરના હારુ હીદી કતહે,
ઓરના,નેદના અન દવા સાટના
પેલ્લા બેન-તીન વરહાત પસી બદે માંહે ઓરના ચાલુ કતહે, જિયામ બદે માંહે અલા આરી જુહરો જોડીત્ન ચાહ પાડીત્ન ઓરતેહે, અન જીયા કન બદે ની વય તે માંહે કોદાલે કોદાલે પોતા ખેત ઓરતેહે, હારા વરહાતા હાતી પાક વડા વયા પસી તિયામ જી ખળ વય તિયાન નીંદતહે અન ઇયાં હાતી- હાતી છોળવાંમ યુરિયા ખાતર નાખતેહે, પસી છોડાન ફૂને આવના વય તાંહા તિયા ઉ'પ દવા છંટકાવ કતહે અન ફુંન હામ કા પાન હામ જીવળે દેખાત પડે તાંહા બી દવા છંટકાવ કતહે. અન થોડા સમયા અંતરે નિદમાંણ અન ખાતર નાખ્યા કતહે, અન ચોમહામ વરહાત અન હિયાલામ સાકલાથી છોડવાન પાંય મિલીયા કહય ત્યાર પસી થોડા સમયામ પાક વના ચાલુ વહય.