ખટાલિયા ક

"તુમી બદહા આય વેબ સાઇટમી સ્વાગત સય."

આજનું વચન

આપ દેવબાપા આ'ગ શુદ્ધ અન હાસી ધાર્મિકતા આય સય કે, પયરા’ન પયરાહાન અન રંડાન્યા બયહે દુ:ખા સમયમી તિહા ખબર નેના, અન પોતાન દુનિયા બદી બાબતહેથી નિર્દોષ રાખના.

યાકૂ. 1:27

વસાવા ખટાલિયા બોલે અન વિસ્તારા વિ'શ માહિતી 

નકશા
નકશા

ભાષા માહિતી:
ભાષા નામ: વસાવી ખટાલિયા 
ISO ભાષા નામ: વસાવી [વસ]
ભાષા રાજ્ય: ચકાસાયેલ
GRN ભાષા નંબર: 25833
ROD બોલી કોડ: 25833
 

  • ગુજરાત રાજ્યમી જબરે જીલ્લે આવીને સય. તિયામ બદ જીલ્લામ અલગ અલગ ભાષા બોનાહાય અન ગુજરાતા રાજ્ય ભાષા ગુજરાતી સય, પન જાહાં આપી આદિવાસી વિસ્તારા ગોઠ કજી તાહાં નર્મદા અન ભરૂચ જીલ્લામ વસાવા ભાષા વદાર બોનાહાય. અન વસાવા ભાષામ પાંચ પ્રકારા બોની બોનાહાય, તિયામ ૧) વસાવા ડોગરી, ૨) વસાવા દેહવાલી, 3) વસાવા આંબોળી, ૪) વસાવા કોટવાલી, અન ૫) વસાવા ખટાલિયા સય.
  • જિયામ ખટાલિયા ભાષા બી વદાર મહત્વની સય. ખટાલિયા ભાષા એ વેસ્ટર્ન ઈન્ડો આર્યના કુટુંબા હાતિ સબંદ ધરાવહય. ખટાલિયા ભાષા એ નર્મદા જીલ્લામ નાંદોદ (રાજપીપળા) તાલુકામી અન ભરૂચ જીલ્લામ નેત્રંગ તાલુકામી આશર 2,41,000 રતે માંહે આય ભાષા ઉપયોગ પોતા રોજીંદા જીવનમી, બજારામ અન પોતા કઅમી બોનતે પાલના મિલતેહે, અન આય ભાષા માંહે ખેતી, મજૂરી અન પશુપાલન કથેહે.
  • ખટાલિયા નામ ગુજરાતી શબ્દ “ખાડીન” ઉપથી આલહા જીયા અર્થ “મજબૂત” અથવા “આક્રમક” વહય. ઓહય વસાવા ખટાલિયા પોતા સામાજિક દરજ્જા વિશે ઉચા અભિપ્રાય રાખતેહે, પન બિજયા જાતિયા તિહાન એઠરી સામાજિક વર્ગા માનહય. પન, બીજા સમુદાય કાલા જાદુવા તિહા મજબૂત શક્તે હારુ ખટાલિયાહા આદર કતહે. તિ કાલા જાદુ ધાર્મિક પ્રકારા સમારંભમી માસ્ટર સય. તિ મગરા પૂજા કતહે અન દેવમોગરા માતાન પરસાદ ચઢાવતેહે. માહે જોબરે અંધશ્રદ્ધાળુ સય અન રાક્ષસા પ્રભાવમી ઊંડા મૂલ દેખાળતિ માન્યતા સય.
  • 97% વસ્તી શત્રુવાદી હિન્દુ સય અન 3% વસ્તી ખ્રિસ્તી અન બીજે ધર્મે સય પરંપરાગત રી’ત, બારને માંહે બયહે થી બિનતે કેવ કે બયા તિહા ઉપ થુપીત્ન તીહે જીવનસાથી પસંદ કતન્યા. જે કોઈ બયે કળહ અજાણી માહા ઉપ થુપના મી સફળ વય, ટ્ તિયાન પસંદ કયામ આવતા અન પોતા જીવા બીકથી તો આદિજાતમી પ્રવેશ આપના ઇનકાર કના હિમ્મત કતા ની. 

   અર્થતંત્ર 

  • વસાવા ખટાલિયાહા અર્થતંત્ર લીલોછમ જંગલાં સફળ શિકારા ઉપ આધાર રાખહય, ખાસ કત્ન ઈહનો જંગલાહા જાય સસલે અન ચિળે જોબરે પાલના મિલતેહે. ચોમાહામ ખટાલિયે પાહર વતિયા ખડ્યા અન કરજણ ખાડે અન નર્મદા ખાડેમ માસે તતહે.
  • વસાવા ખટાલિયે જોબરીવા અઠવાળિયામ ગામહા બજારહામ પાગ નેના હારુ પગપાળા અથવા બળદગાડામ વધા’ર મુસાફરી કતહે, તિ મધ, જંગલી મૂળ અન બેરી વેચના હારુ નેત આવતેહે; તિયા બદલ તિ રોજિંદા જીવના હારુ જરૂરી મોટાપ્રમાણમી સામગ્રી(ઓજાર,કપડાં અન ઘરેણાં)વેચાતો નેતહે. આય આઠવાડિયા બજાર મી નેદા ફસી બારને માંહે અન બીજે ભીલ જુથા અન હિન્દુ દુકાનવાલહા હાતી તિહા સંપર્ક ઉપરછલ્લા અન સાવચેતીભર્યા સય.
  • થોડા જ વરહા પેલ્લા સરદાર સરોવર ડેમા નિર્માણા કારણ તિયામ થી જોબરે માંહે વિસ્થાપિત વયહે. તિ પાઈ,વીજળી,શિક્ષણ જિહને મૂળભૂત સુવિધાહા અભાવમી સય.
ખટાલિયા બાઈબલ એપ

નવો કા સય !
 આંયા આમાં પાંહ કથીક નવી વસ્તુયે ઉમેરના આલહી, તી બેન નવે પુસ્તકે સય, તુમી તિયાન ઉનાના હારુ ફોટા ઉ'પ દબાવી શકા !

Your encouragement is valuable to us

Your stories help make websites like this possible.